Business Health Check
2 મિનિટમાં જાણો તમારા ધંધાની તબિયત કેવી છે. 10 સવાલ, 100 માંથી સ્કોર અને સૌથી પહેલાં કયો ભાગ સુધારવો તે સીધી સલાહ.
Find out in 2 minutes how healthy your business is: 10 questions, a score out of 100, and the first thing to fix.
મફત · Freeલૉગિન નહીં · No loginગુજરાતી + EnglishPick your business type, answer 10 simple questions, optionally note pending credit, then see your score, five-area breakdown and first fix.
Each area is scored out of 20.
તમારા જવાબ અને રકમ ફક્ત તમારા ફોનમાં રહે છે, ક્યાંય મોકલાતા નથી. નંબર કે લૉગિન જોઈતું નથી. WhatsApp ફક્ત તમે ઇચ્છો ત્યારે.
Answers stay on your phone. No number or login needed. WhatsApp only if you choose.
ટિફિન, ડેરી, કરિયાણું, ટ્યુશન, જિમ, AC-ઈલેક્ટ્રિશિયન-રિપેર જેવા નાના ધંધા ચલાવતા દુકાનદારો અને સેવા આપનારા.
Small shopkeepers and service providers: tiffin, dairy, grocery, classes, gyms, repair.
આ સ્વ-તપાસ છે, ઓડિટ નથી. સ્કોર તમારા જવાબો પર આધારિત છે. · This is a self-check, not an audit.